મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તેમના રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરે છે. આ નાણાં તેઓ શેરમાં રોકાણ કરે છે.
તેના બદલામાં, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારો પાસેથી ચાર્જ પણ વસૂલે છે.
મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) દ્વારા કરવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર હોય છે, જે ફંડનું રોકાણ નક્કી કરે છે તેમજ નફા અને નુકસાનનો હિસાબ રાખે છે.