Open Hands
Pink Blob

આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક છે? કેવી રીતે Check કરશો?

Open Hands
Pink Blob

આજકાલ આધાર કાર્ડની જરૂરિયાત લગભગ દરેક જગ્યાએ ફરજિયાત છે.

Open Hands
Pink Blob

તમારા મોબાઈલને આધાર કાર્ડ સાથે લિંક કરવાથી તમારા બધા કામ સરળ થઈ જાય છે.

Open Hands
Pink Blob

બધા કામ માત્ર એક OTP થી થાય છે.

Open Hands
Pink Blob

જ્યારે આપણે આધાર કાર્ડ માટે અરજી કરીએ છીએ ત્યારે મોબાઈલ પણ લિંક કરી શકીએ છીએ.

Open Hands
Pink Blob

જો તમને યાદ નથી, તો તમે આ તપાસી પણ શકો છો.

Open Hands
Pink Blob

જો મોબાઈલ પર OTP આવે છે તો તે આધાર કાર્ડ સાથે લિંક છે.