Apple ની Pay Later સેવા શરૂ થઈ

Apple Pay ના યુઝર્સ હવે 4 Parts માં પેમેન્ટ કરી શકશે.

Apple Pay Later માટે વપરાશકર્તાઓએ કોઈ વ્યાજ અથવા ફી ચૂકવવાની રહેશે નહીં.

તમારે 6 અઠવાડિયામાં ચુકવણી કરવાની રહેશે.

Apple Pay Later ની તમારી લોન Apple Wallet માં જોઈ શકાશે.

Apple Pay Later ની લોન $50 થી $1000 સુધી લઈ શકાય છે.

આગામી ચુકવણી પહેલા વોલેટ અને ઈમેઈલથી વપરાશકર્તાઓને Notification મોકલવામાં આવશે.

Apple Pay Later દ્વારા ચૂકવણી કરતી વખતે તમારે Face ID, Touch ID અથવા Passcode નો ઉપયોગ કરવાનો રહેશે.