Canva Photo અને Video Editing Tips
જાહેરાત, બેનર, ફ્લાયર, પોસ્ટર, ફેસબુક કવર ફોટો અથવા યુટ્યુબ Thumbnail બનાવવા માંગો છો?
આજકાલ ઓનલાઈન માધ્યમ અને સોશિયલ મીડિયામાં ગ્રાફિક ડિઝાઈનનું મહત્વ વધી રહ્યું છે.
તમારા ફોટો અને વિડિયો એડિટિંગ સોફ્ટવેર તરીકે Canva એક ઉત્તમ પસંદગી બની શકે છે.
તે મફત અને ઉપયોગમાં સરળ છે.
Canva એક એવું Tool છે જે તમને તમારા વિડિયો અને ફોટાને એડિટ કરવામાં મદદ કરી શકે છે.
Canva તમારા ક્રિએટિવ પ્રોજેક્ટને સુંદર બનાવી શકે છે.
તમે ઘણાં બધાં Templates સાથે Canva પર Short વિડિયો બનાવી શકો છો.
Canva પર YouTube Thumbnail બનાવી શકો છો.
તમે તમારા મોબાઈલ માટે Canva એપ ડાઉનલોડ કરી શકો છો.
વધુ જાણકારી