Fiverr થી પૈસા કેવી રીતે કમાવવા?

Fiverr એ વિશ્વનું સૌથી મોટું Marketplace છે.

જો તમારી પાસે Talent છે તો તમે અહીંથી ઘણી કમાણી કરી શકો છો.

Fiverr પર કામ કરવા માટે તમને ઘણી બધી Categories મળશે.

તમારી Service વેચવા તમારે Seller એકાઉન્ટ માટે સાઇન અપ કરવાની જરૂર પડશે.

તમે અહીં જે પણ Service પ્રદાન કરવા માંગો છો તેને અહીં Gigs કહેવાય છે.

તમને અહીં જે ઓર્ડર મળશે તેમાંથી 20% Fiverr નું કમિશન હશે.

Fiverr માં સેલરના 3 Level છે. Level 1, Level 2 અને Top Rated Seller

તમારા PayPal એકાઉન્ટ અને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને Withdraw કરી શકાય છે.

આજથી જ તમારી ઓનલાઈન યાત્રા શરુ કરો.