ChatGPT હવે Google સાથે સ્પર્ધા કરશે, આ વાત આપણે ઘણા સમયથી સાંભળી રહ્યા છીએ.
ગૂગલે હાલમાં જ તેનો AI ચેટબોટ લોન્ચ કર્યો છે, જેનું નામ Google Bard છે.
Google Bard સર્જનાત્મક લેખો અને કવિતાઓ તરત જ બનાવે છે.
તમે ગૂગલ બાર્ડ વડે કોઈપણ લેખની રૂપરેખા લખી શકો છો.
Google Bard ને તમે ChatGPT જેવા કોઈપણ પ્રશ્ન પૂછી શકો છો.
જો તમે Google Bard ના જવાબથી સંતુષ્ટ ન હોવ, તો તમને "Google It" નો વિકલ્પ પણ મળશે.
આવનારા સમયમાં ગુગલ બાર્ડ પણ ઘણી ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
હવે જોવાનું એ રહેશે કે શું Google Bard ખરેખર ChatGPT સાથે સ્પર્ધા કરશે?