Kormo Jobs ઍપમાં જોબ માટે અરજી કેવી રીતે કરવી?

તમારે અહીં જણાવેલા સ્ટેપ્સ પૂર્ણ કરવા પડશે અને તમને જોઈતી નોકરી માટે એપ્લાય કરવું પડશે.

Dashboard પર Recommended કરેલ Jobs ને Browse કરો.

તમારા માટે યોગ્ય હોય તેવી નોકરી પસંદ કરો અને બધી વિગતો બરાબર રીતે વાંચો.

જેમ કે જોબ Title, Job Description, લાયકાત, જરૂરી અનુભવ, ઇન્ટરવ્યુ તારીખ અને ઇન્ટરવ્યુ સ્થાન વગેરે.

તમારે Apply પર જઈને તેના પર ક્લિક કરવાનું રહેશે.

જ્યારે પણ તમને  Employer તરફથી જવાબ મળે, ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે.

કેટલીક નોકરીઓમાં Remote Interview હોય છે અને કેટલીક નોકરીઓ માટે તમારે ઇન્ટરવ્યૂ માટે જવું પડશે.

જોબ ઇન્ટરવ્યુ પર, તમારે ID અને તમામ જરૂરી સહાયક દસ્તાવેજો સાથે રાખવા પડશે.