Thick Brush Stroke
આધાર અને પાન કાર્ડ લિંકનું Status કેવી રીતે જાણી શકાય?
Thick Brush Stroke
આવકવેરા વિભાગે ઘણા વર્ષોથી આધાર અને પાન કાર્ડને લિંક કરવાની વાત કહી હતી.
Thick Brush Stroke
પરંતુ દર વખતે છેલ્લી તારીખ લંબાવવામાં આવતી હતી.
Thick Brush Stroke
ત્યારે પણ લોકો આ બાબતે બહુ ગંભીર નહોતા.
Thick Brush Stroke
બાદમાં રૂ.500નો દંડ વસૂલવાનું શરૂ થયું હતું.
Thick Brush Stroke
ત્યારપછી આ પેનલ્ટી 1000 રૂપિયા થઈ ગઈ અને થોડા દિવસો બાદ તે 10000 પણ થઈ જશે.
Thick Brush Stroke
તમે Aadhar અને PAN Card Link નું Status ઓનલાઈન પણ જાણી શકો છો.
Thick Brush Stroke
Status Check કરવા નીચે લીંક આપેલ છે.
Check કરો