WhatsApp પર PNR સ્ટેટસ કેવી રીતે જાણી શકાય?

તમે WhatsApp પર PNR સ્ટેટસ ખૂબ જ સરળતાથી અને મફતમાં જાણી શકો છો.

WhatsApp પર PNR સ્ટેટસ જાણવા માટે આ નંબર 9881193322 તમારા મોબાઈલમાં સેવ કરો.

હવે તમારા WhatsApp પર New Chat પર જાઓ અને Save કરેલ નંબર શોધો.

તમારે તમારો 10 અંકનો PNR નંબર Send કરવો પડશે.

તમારા વોટ્સએપ પર તરત જ PNR Status મોકલવામાં આવશે.

જો તમે SMS દ્વારા PNR સ્ટેટસ મેળવવા માંગો છો, તો તમારે PNR નંબર 139 પર SMS કરવાનો રહેશે.

તમે 139 પર કૉલ કરીને પણ PNR સ્ટેટસ જાણી શકો છો.

આ ત્રણમાંથી સૌથી સરળ તમારા માટે WhatsApp રહેશે.