Green Blob
Open Hands

આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું?

Green Blob
Open Hands

આયુષ્માન કાર્ડની PDF ફાઈલ હંમેશા તમારા મોબાઈલમાં હોવી જોઈએ.

Green Blob
Open Hands

જે તમને કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં ઉપયોગી થશે.

Green Blob
Open Hands

Ayushman Card ડાઉનલોડ કરવા માટે, નીચે આપેલ લિંક પર જાઓ.

Green Blob
Open Hands

હવે સ્કીમનું નામ પૂછવામાં આવશે જેમાં તમારે PMJAY પસંદ કરવાનું રહેશે.

Green Blob
Open Hands

તમારા રાજ્યનું નામ પસંદ કરવાનું રહેશે.

Green Blob
Open Hands

ત્યારપછી તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે.

Green Blob
Open Hands

આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર OTP આવશે .

Green Blob
Open Hands

OTP દાખલ કર્યા પછી, તમારું આયુષમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.