airplane in the sky during daytime

Meesho App થી ઘરે બેઠા પૈસા કેવી રીતે કમાઈ શકાય?

airplane in the sky during daytime

મીશોની શરૂઆત 2015 માં થઈ હતી. આ એક ભારતીય એપ છે.

airplane in the sky during daytime

મીશો પાસે 750 થી વધુ કર્મચારીઓની ટીમ છે. તમે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકો છો અને ઘરે બેઠા આ વ્યવસાય કરીને પૈસા કમાઈ શકો છો.

airplane in the sky during daytime

તમારે તમારા સ્ટોર પર જઈને મીશો એપને સર્ચ કરીને તેને ડાઉનલોડ કરવાની રહેશે.

airplane in the sky during daytime

જો તમે તમારા મોબાઈલ નંબર વડે સાઈન અપ કરશો તો Meesho તરફથી તમને OTP મોકલવામાં આવશે.

airplane in the sky during daytime

તમને જે પણ પ્રોફિટ માર્જિન મળે છે, તે મીશો દ્વારા સીધા તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

airplane in the sky during daytime

તમારે About Me ની અંદર વધુમાં વધુ 500 અક્ષરોમાં તમારા વિશે માહિતી આપવી પડશે.

airplane in the sky during daytime

તમારે તમારું Business Name લખવાનું રહેશે. તમે આ નામથી તમારો Logo પણ બનાવી શકો છો.

airplane in the sky during daytime

તમારી પાસબુક અથવા ચેકબુક મુજબ તમારું નામ લખો અને બેંકનો IFSC કોડ યોગ્ય રીતે દાખલ કરો.

airplane in the sky during daytime

તમે પરિવાર, મિત્રો અને સંબંધીઓ સાથે તમારી Meesho Business ની Journey શરૂ કરી શકો છો.