Kormo Jobs ઍપમાં નોકરી કેવી રીતે શોધવી?

જેમ આપણે બધા જાણીએ છીએ કે આ કોરોના રોગચાળા દરમિયાન ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે.

આ એપ્લિકેશનમાં, તમે તમારી રુચિ અને આવડત અનુસાર તમને જોઈતી નોકરી શોધી શકો છો.

Dashboard પર તમે જે પણ Profession પસંદ કરેલ છે તે મુજબ તમને નોકરીઓ જોવા મળશે.

આમાં તમારું CV Update કરવું. જો તમારો બાયોડેટા સારો છે, તો તમારી અહીં નોકરી મળવાની શક્યતાઓ વધારે છે.

જો તમને કોઈ અનુભવ હોય, તો તેની સાથે સંબંધિત જે પણ વિગતો હોય, તે તમારે ભરવાની છે.

જેમ કે તમારી પહેલાની Job ક્યારે શરૂ થઈ હતી અને ક્યારે પુરી થઈ હતી અથવા હજી ચાલુ છે.

તમને જોઈતી Job માટે તમારે તેમાં અરજી કરવાની રહેશે.