જો આપણે બ્લેક એન્ડ વ્હાઇટ મોબાઈલની પણ વાત કરીએ તો તે સમયે પણ આપણા મોબાઈલની હોમ સ્ક્રીન પર વોલપેપર્સ રાખવાનો ટ્રેન્ડ હતો.
એક સમય એવો પણ હતો જ્યારે લોકો મોબાઈલ શોપ પર વોલપેપર્સ ડાઉનલોડ ચાર્જ આપીને પોતાના મોબાઈલને સજાવતા હતા.
કોઈપણ કેટેગરી પસંદ કર્યા પછી, એકવાર તમે તેમાં ડેઈલી વૉલપેપરનો વિકલ્પ ચાલુ કરો, પછી તમારું વૉલપેપર દરરોજ ઑટોમૅટિક રીતે બદલાઈ જશે.
તમારી હોમ સ્ક્રીન અને લોક સ્ક્રીન બંને માટે અલગ-અલગ વૉલપેપર્સ રાખી શકો છો.