WhatsApp Business App પર Away Message બનાવો. જ્યારે તમે Offline હોવ ત્યારે આ Message તમારા ગ્રાહકને Automatically મોકલવામાં આવશે.
તમે Greeting Message લખી શકો છો, જ્યારે તમારો નવો ગ્રાહક તમને Message મોકલશે ત્યારે આ Message તમારા ગ્રાહકને Automatically મોકલવામાં આવશે.
Labels માં તમને નવા Customer, નવો Order, Pending ચુકવણી, Paid અને Order Complete જેવા વિકલ્પો મળશે.