WhatsApp Business App નો ઉપયોગ કેવી રીતે કરવો?

તમારા નાના વેપારને ઓનલાઈન લાવવા માટે WhatsApp Business App સૌથી સરળ માધ્યમ બની ગયું છે.

તમે તમારા તમામ Products અથવા Services ને સારી રીતે સજાવીને તમારા ગ્રાહકોને આકર્ષિત કરી શકો છો.

હવે મોટી કંપનીઓ પણ આ એપ દ્વારા પોતાના ગ્રાહકોને સર્વિસ આપી રહી છે.

આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, તમે તમારા નાના વ્યવસાયને ઓનલાઈન લઈને વધુ ગ્રાહકો લાવી શકો છો.

અહીં તમારે તમારા Business Hours પણ સેટ કરવાના રહેશે.

Catalogue દાખલ કરવા માટે, તમારે એપના સેટિંગ્સમાં જઈને BusinessTools પર જવું પડશે.

WhatsApp Business App પર Away Message બનાવો. જ્યારે તમે Offline હોવ ત્યારે આ Message તમારા ગ્રાહકને Automatically મોકલવામાં આવશે.

તમે Greeting Message લખી શકો છો, જ્યારે તમારો નવો ગ્રાહક તમને Message  મોકલશે ત્યારે આ Message તમારા ગ્રાહકને Automatically મોકલવામાં આવશે.

WhatsApp Business App પર Quick Replies બનાવો.

Labels માં તમને નવા Customer, નવો Order, Pending ચુકવણી, Paid અને Order Complete જેવા વિકલ્પો મળશે.

આ એપ્લિકેશનનો ઉપયોગ કરો,  તે એક Free એપ્લિકેશન છે.