Green Blob
Open Hands

ઈન્કમ ટેક્સ વિભાગે AIS મોબાઈલ એપ લોન્ચ કરી

Green Blob
Open Hands

AIS નું પૂરું નામ છે Annual Information Statement

Green Blob
Open Hands

આવકવેરા વિભાગે તાજેતરમાં કરદાતાઓ માટે AIS એપ લોન્ચ કરી છે.

Green Blob
Open Hands

AIS કરદાતાઓને ફોર્મ 26ASમાં દર્શાવવામાં આવેલી તેમની માહિતીની વ્યાપક ઝાંખી પૂરી પાડે છે.

Green Blob
Open Hands

આ એપનો ઉપયોગ AIS/TIS માં ઉપલબ્ધ GST ડેટા, TDS, વ્યાજ, ડિવિડન્ડ જોવા માટે કરી શકાય છે.

Green Blob
Open Hands

આ એપનો ઉપયોગ શેર ટ્રાન્ઝેક્શન, ટેક્સ પેમેન્ટ, ઇન્કમ ટેક્સ રિફંડ અને અન્ય માહિતી સંબંધિત માહિતી જોવા માટે કરી શકાય છે.

Green Blob
Open Hands

તમે તમારા PAN અને જન્મની વિગતો સાથે આ એપનો ઉપયોગ કરી શકો છો.

Green Blob
Open Hands

PAN અને જન્મની વિગતો દાખલ કરીને તમને OTP પ્રાપ્ત થશે.

Green Blob
Open Hands

ત્યાર બાદ તમારે MPIN બનાવવાનો રહેશે.

Green Blob
Open Hands

તમે આ એપને સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.