ITR નું રિફંડ સ્ટેટસ કેવી રીતે જાણવું?
તમને ITR નું રિફંડ સીધા બેંક ખાતામાં અથવા ચેક દ્વારા મળે છે.
ITR ફાઇલ કરતી વખતે, તમારે બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ બરાબર દાખલ કરવો પડશે.
ચેક મેળવવા માટે, તમારે ITR ફાઇલ કરતી વખતે તમારું સરનામું યોગ્ય રીતે દાખલ કરવું પડશે.
ચેક તમને પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે.
તમારા ફોર્મ 26ASમાં પણ 'Refund Paid' સ્ટેટસ ઉપલબ્ધ હશે.
હવે ITR ના રિફંડ સ્ટેટસ જાણવા માટે, તમારે પાન નંબર અને Assessment Yearની જરૂર પડશે.
આ લિંક પરથી તમારું ITR રિફંડ સ્ટેટસ જાણો.