Thick Brush Stroke
શેરબજારમાં રોકાણ કરતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો
Thick Brush Stroke
શેરબજારમાં રોકાણ કરતાં પહેલાં આપણે પેપર ટ્રેડ કરવું જોઈએ.
Thick Brush Stroke
જેથી આપણને ખબર પડે કે આપણો Success Ratio કેટલો છે.
Thick Brush Stroke
આપણી Strategy
યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં.
Thick Brush Stroke
પેપર ટ્રેડ એટલે કાગળ પર શેર લખીને તેને જોતા રહેવું.
Thick Brush Stroke
કોઈપણ સ્ટોક લેતા પહેલા
આપણે
તેનું સંપૂર્ણ
Analysis
કરવું પડશે.
Thick Brush Stroke
આપણે ટેકનિકલ ચાર્ટ, સમાચાર, કંપનીનો બિઝનેસ, કંપનીની કમાણી જેવી ઘણી બાબતો પર ધ્યાન આપવું પડે છે.
Thick Brush Stroke
શેરબજારમાં આપણે આપણા જુસ્સાને બાજુ પર રાખીને કામ કરવું પડશે.
વધુ જાણકારી