આ એપ્લિકેશનમાં કોલર ટ્યુન સેટ કરવા માટે, તમારે એરટેલ દ્વારા ઉલ્લેખિત કેટલાક પસંદ કરેલા પ્લાનનું રિચાર્જ કરવું પડશે.
જો તમે એપ્લિકેશનમાં Registration કરેલ નથી, તો તમારો મોબાઇલ નંબર દાખલ કરીને OTP સબમિટ કરવો પડશે.
તમે તમારા ઇચ્છિત ગાયક અથવા તમારી ઇચ્છિત ભાષાને પસંદ કરીને Preview સાંભળી વિવિધ હેલો ટ્યુન્સ સેટ કરી શકો છો.
તમને આ એપ સાથે સેટ કરેલી કોલર ટ્યુન્સની વેલિડિટી સ્ક્રીન પર જ બતાવવામાં આવશે અને તેની સમયસીમા સમાપ્ત થાય તે પહેલા તમે તેને વધારી પણ શકો છો.