Open Hands
Pink Blob

Mutual Fund શું છે?

Open Hands
Pink Blob

રોકાણ કરતા પહેલા મ્યુચ્યુઅલ ફંડને જાણવું જરૂરી છે.

Open Hands
Pink Blob

આ તમને તમારા રોકાણના નિર્ણયો લેવામાં ઘણી મદદ કરશે.

Open Hands
Pink Blob

મ્યુચ્યુઅલ ફંડમાં ઘણા રોકાણકારોના પૈસા એક જગ્યાએ જમા થાય છે.

Open Hands
Pink Blob

આ રીતે આ એક પ્રકારનું સામુહિક રોકાણ છે.

Open Hands
Pink Blob

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તેમના રોકાણકારો પાસેથી નાણાં એકત્ર કરે છે. આ નાણાં તેઓ શેરમાં રોકાણ કરે છે.

Open Hands
Pink Blob

તેના બદલામાં, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ રોકાણકારો પાસેથી ચાર્જ પણ વસૂલે છે.

Open Hands
Pink Blob

મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) દ્વારા કરવામાં આવે છે.

Open Hands
Pink Blob

દરેક AMC પાસે સામાન્ય રીતે સંખ્યાબંધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ હોય છે.

Open Hands
Pink Blob

મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર હોય છે, જે ફંડનું રોકાણ નક્કી કરે છે તેમજ નફા અને નુકસાનનો હિસાબ રાખે છે.

Open Hands
Pink Blob

નાના રોકાણકારો SIP દ્વારા દર મહિને 100 રૂપિયા જેટલું નાનું રોકાણ પણ કરી શકે છે.

Open Hands
Pink Blob

UTI AMC એ ભારતની સૌથી જૂની મ્યુચ્યુઅલ ફંડ કંપની છે.

Open Hands
Pink Blob

મ્યુચ્યુઅલ ફંડની પસંદગી તેના Ratings અથવા તમારા નાણાકીય સલાહકારને મળ્યા પછી કરવી જોઈએ.