જો તમે કંપનીના કેટલાક શેર ખરીદો છો, તો તમને તેટલો હિસ્સો એટલે કે તે કંપનીમાં માલિકી મળે છે.
શેરબજારનું નિયંત્રણ સેબીના હાથમાં છે, જે એક સરકારી સંસ્થા છે.
શેરબજારમાં રોકાણ શરૂ કરવા માટે, તમારે પ્રથમ બ્રોકર પાસે તમારું ડીમેટ ખાતું ખોલાવવું પડશે.
કેટલાક રોકાણકારો ઓનલાઈન બ્રોકર્સ પર વિશ્વાસ કરતા નથી, તે લોકોએ સમજવું જોઈએ કે બધા બ્રોકર્સ સેબીના નિયંત્રણ હેઠળ છે.