વારંવાર પૂછાતા પ્રશ્ન

કોમ્પ્યુટર

કોને “કોમ્પ્યુટરના પિતા” કહેવામાં આવે છે?

ચાર્લ્સ બેબેજ

ભારતમાં પ્રથમ વખત કોમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થયો હતો?

હેડ પોસ્ટ ઓફિસ, બેંગલોર

વેબસાઈટમાં “http” નું પૂરું નામ શું છે?

હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ

વિશ્વનું પ્રથમ ઈલેક્ટ્રોનિક ડીજીટલ કોમ્પ્યુટર કયું છે?

એનિયાક

ટિપ્પણી આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Exit mobile version