IPO માં રોકાણ કરવા માટે તમારી પાસે Demat Account હોવું આવશ્યક છે. જો તમારી પાસે ડીમેટ ખાતું નથી, તો તમે નીચેના Button દ્વારા સરળતાથી ડિમેટ ખાતા માટે Apply કરી શકો છો. અહીંયા આપણે આવનારા IPO વિશે થોડી Details માં માહિતી લેશું.
IPO Allotment Status
IPO Allotment Status જાણવા માટે કેટલીક વેબસાઇટ્સની લિંક્સ નીચે આપેલ છે. તમે બધી લિંક્સ Check કરીને એલોટમેન્ટ સ્ટેટસ જાણી શકો છો.
BSE (formerly Bombay Stock Exchange) (bseindia.com)
IPO Allotment Status (kfintech.com)
Grey Market Premium (GMP) શું હોય છે?
જ્યારે કોઈ કંપની તેના IPO (Initial Public Offering) માટે પ્રથમ વખત તેના શેરને માર્કેટમાં લાવવાનું નક્કી કરે છે, ત્યારે લોકો તે IPO માં ભાગ લેવા માટે Apply કરે છે. આ અરજી પ્રક્રિયા દરમિયાન, શેરની સત્તાવાર કિંમત સેટ કરવામાં આવે છે જેને IPO ઇશ્યૂ પ્રાઇસ કહેવામાં આવે છે.
પરંતુ આ પહેલા કેટલાક નિષ્ણાતો અને બ્રોકર્સ દ્વારા કંપનીના શેરનું અંદાજિત મૂલ્યાંકન (Valuation) પહેલેથી જ કરી લેવામાં આવે છે. કારણ કે તેઓ આગામી IPO વિશે અગાઉથી જ વધુ જાણકારી ધરાવતા હોય છે. આ અંદાજિત મૂલ્યાંકનથી, તેમની પાસે Approximate ‘ગ્રે માર્કેટ પ્રીમિયમ’ હોય છે.
Grey Market Premium એ ભાવ છે જેને લોકો ખરીદવા અથવા વેચવા માટે તૈયાર છે. આ ગ્રે માર્કેટ પ્રીમિયમ IPO ના સત્તાવાર લિસ્ટિંગ અને ટ્રેડિંગ પછી વધી કે ઘટી શકે છે, તે શેરબજારના રોકાણકારોના રસ (Interest) પર આધાર રાખે છે. આને ધ્યાનમાં રાખીને, લોકો તેમના રોકાણના નિર્ણયો લે છે.
Current IPOs
Name | Offer Start | Offer End | Price Range | Minimum Amount | Quantity |
Balaji Phosphates Ltd | 28-02-2025 | 04-03-2025 | 66 – 70 | 1,40,000 | 2000 |