આજના યુવાનોમાં આત્મહત્યા અને હત્યાના સતત વધતા કિસ્સા

ઈચ્છિત Likes ન મળતાં આપઘાત જેવું પગલું ભરવું એ કેવો તર્ક છે?

આપણે આપણી વાસ્તવિક દુનિયા કરતાં Virtual દુનિયાને કેટલું વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે.

તમને તમારા પરિવાર કરતા વધારે Likes કોઈ આપી શકે નહીં.

Virtual World માંથી બહાર આવીને, આપણે વાસ્તવિક દુનિયા સાથે આપણી નિકટતા વધારવાની જરૂર છે.

માતા-પિતાએ PUBG જેવી ગેમ રમવાની પરવાનગી ન આપવા માટે બાળકોએ મારવાનું શરૂ કરી દીધું છે. આ કેવી ક્રૂરતા છે?

આમ પણ, Indoor Games રમીને તમારું શરીર ફિટ થઈ શકતું નથી.

પરંતુ બાળકોએ Outdoor Games રમવા માટેની જરૂરી Stamina તેમના મોબાઈલમાં જ ગુમાવી દીધી છે.