સોશિયલ મીડિયા પર Fake ન્યૂઝ કેવી રીતે ફેલાય છે?
વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, લોકો તેની તપાસ કર્યા વિના તોફાનની જેમ Fake ન્યૂઝ ફેલાવે
છે.
મોટાભાગના લોકોને ખબર પણ નથી હોતી કે આ સમાચાર સાચા છે કે ખોટા.
ક્યારેક ધર્મના નામે, ક્યારેક જાતિના નામે, ક્યારેક રાજકીય પક્ષોને નિશાન બનાવે છે તો ક્યારેક સેલિબ્રિટીઓને નિશાન બનાવે છે.
કેટલીકવાર કોઈ સેલિબ્રિટીના મૃત્યુના ખોટા સમાચાર આગની જેમ ફેલાઈ જાય છે.
ભૂલથી ફોરવર્ડ થયેલો મેસેજ Multiply થઈને અનેક લોકોને ગુમરાહ કરી શકે છે.
સોશિયલ મીડિયા પર આ ફેક ન્યૂઝના કારણે એક વખત લોકોએ જાહેરમાં એક નિર્દોષની હત્યા કરી નાખી હતી.
તમારે કોઈપણ સમાચાર ચેનલ અથવા અખબારની સત્તાવાર વેબસાઇટ અથવા અધિકૃત YouTube ચેનલ પર ચકાસણી કરવી જોઈએ.
વધુ જાણકારી