આપણે નાની સાઈઝની ફાઇલો જેવી કે ડોક્યુમેંટ્સ, ફોટો કે વીડિયો ની આપલે કરવા માટે વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
તો ચાલો જાણીએ 2 GB સુધીની ફાઈલ કેવી રીતે આસાનીથી ઓનલાઈન મોકલી શકાય છે અને તે પણ બિલકુલ મફત.
2012 માં કંપની એ WeTransfer Plus નામથી પ્રીમિયમ સર્વિસની શરૂઆત કરી જેને 2019 માં WeTransfer Pro નામ આપવામાં આવ્યું.