Green Blob
Open Hands

WeTransfer થી 2 GB સુધીની ફાઈલ કઈ રીતે મોકલશો?

Green Blob
Open Hands

WeTransfer થી તમે 2 GB સુધીની ફાઈલ બિલકુલ ફ્રી મોકલી શકો છો. Sign Up ની પણ જરૂર રહેતી નથી.

Green Blob
Open Hands

સૌપ્રથમ વેબસાઈટ Open કરો. https://wetransfer.com/

Green Blob
Open Hands

File કે Folder મોકલવા માટે બે રીત છે. જેમાં Email Transfer અને Transfer Link સામેલ છે.

Green Blob
Open Hands

Email Transfer કરવા માટે તમારા અને સામે વાળાના Email એડ્રેસની જરૂર પડશે. Transfer Link થી મોકલવા માટે તમારે કોઈ પણ વ્યક્તિગત માહિતીની જરૂર રહેતી નથી.

Green Blob
Open Hands

કોઈ પણ રીત પસંદ કરીને તમારે ફક્ત તમારી File કે Folder ને Upload કરી દેવાનું છે.

Green Blob
Open Hands

Title માં File કે Folder ની પ્રાથમિક માહિતી લખી શકાય.

Green Blob
Open Hands

Message માં File કે Folder ની વિસ્તૃત માહિતી લખી શકો જેથી મેળવનાર માટે સરળતા રહે.

Green Blob
Open Hands

હવે Transfer નું બટન દબાવતા જ File કે Folder રવાના થઈ જશે.

Green Blob
Open Hands

તમે મોકલેલ File કે Folder ને મેળવનાર વ્યક્તિ વધુ માં વધુ 7 દિવસમાં Download કરી શકે છે.

Green Blob
Open Hands

અહીં દર્શાવેલ માહિતી ફ્રી Users માટે છે. જો તમે 2 GB થી વધુ મોટી Size માં File કે Folder મોકલવા ઈચ્છો તો WeTransfer નો Pro Plan ખરીદી શકો છો.