Email Transfer કરવા માટે તમારા અને સામે વાળાના Email એડ્રેસની જરૂર પડશે. Transfer Link થી મોકલવા માટે તમારે કોઈ પણ વ્યક્તિગત માહિતીની જરૂર રહેતી નથી.
અહીં દર્શાવેલ માહિતી ફ્રી Users માટે છે. જો તમે 2 GB થી વધુ મોટી Size માં File કે Folder મોકલવા ઈચ્છો તો WeTransfer નો Pro Plan ખરીદી શકો છો.