નવું Digilocker Account બનાવવાના Steps

તમારું નામ, ઇમેઇલ અને મોબાઇલ નંબર દાખલ કરીને એકાઉન્ટ માટે રજીસ્ટર કરો

તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરો

મજબૂત પાસવર્ડ બનાવો

Security પ્રશ્નો અને જવાબો દાખલ કરો

Gender પસંદ કરો

સફળતાપૂર્વક submit કર્યા પછી, તમે ગમે ત્યારે ગમે ત્યાં તમારા દસ્તાવેજો જોઈ શકો છો.