સોશિયલ મીડિયા પર Infinite Scroll શું હોય છે?
જો સોશિયલ મીડિયા તમારા પર નિયંત્રણ રાખવાનું શરૂ કરે તો શું કરવું? વ
િચિત્ર લાગ્યું !!!
1લી ફેબ્રુઆરી 1984ના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલા Aza Raskin એ Infinite Scroll ની "મહાન" શોધ કરી.
તેણે 2017 માં સમગ્ર વિશ્વને Infinite Scroll ની લત લગાવીને સેન્ટર ફોર હ્યુમન ટેક્નોલોજી સંસ્થાની સ્થાપના કરી.
તમે ટિકટોક, યુટ્યુબ શોર્ટ્સ, ઇન્સ્ટાગ્રામ રીલ્સ જેવા ઘણા Platforms પર Infinite Scroll નો આનંદ લેતા હશો .
જ્યાં સુધી તમે તેને છોડો નહીં ત્યાં સુધી આ મજા ક્યારેય પૂરી થતી નથી.
આ આદતને કારણે, ઘણા લોકો તેમનો ઘણો સમય સ્ક્રોલ કરવામાં વિતાવે છે.
તમે તેને ગંભીરતાથી લો અને તમારા બાળકોને તેની માયાજાળમાંથી બહાર કાઢો.
વધુ જાણકારી